Important Instruction
- ફોર્મ તારીખ 28 માચૅ 2025 ના રોજ થી ભરી સકાસે.
- મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું ફોર્મ, અત્રેથી માત્ર ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી ભરી શકશે, આ પરીક્ષાના પરિણામને આધારે તેઓ, માત્ર આદિજાતિ વિકાસ વિભાગની આદર્શ નિવાસી માધ્યમિક શાળામાં, ધોરણ 09 માં પ્રવેશ મેળવી શકશે.
- Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ